અંતરાલ $[0, 2\pi ]$ માં $(5 + 4\cos \theta )(2\cos \theta + 1) = 0$ નો ઉકેલ ગણ શું છે?

  • A
    $\left\{ \frac{\pi }{3}, \frac{2\pi }{3} \right\}$
  • B
    $\left\{ \frac{\pi }{3}, \pi \right\}$
  • C
    $\left\{ \frac{2\pi }{3}, \frac{4\pi }{3} \right\}$
  • D
    $\left\{ \frac{2\pi }{3}, \frac{5\pi }{3} \right\}$

Explore More

Similar Questions

જો વર્તુળ $x^2+y^2+8x-4y+c=0$ એ વર્તુળ $x^2+y^2+2x+4y-11=0$ ને બહારથી સ્પર્શે છે અને વર્તુળ $x^2+y^2-6x+8y+k=0$ ને લંબછેદી રીતે કાપે છે,તો $k$ ની કિંમત શોધો.

વિટામિન્સ,ખનીજતત્વો અને પ્રોટીનના ઉચ્ચ પ્રમાણ સાથે પાકનું સંવર્ધન કરવું એટલે ..........

જો $\bar{a}=\frac{1}{\sqrt{10}}(3 \hat{i}+\hat{k})$ અને $\bar{b}=\frac{1}{7}(2 \hat{i}+3 \hat{j}-6 \hat{k})$ હોય,તો $(2 \bar{a}-\bar{b}) \cdot ((\bar{a} \times \bar{b}) \times (\bar{a}+2 \bar{b})) = $ ની કિંમત શોધો.

એક સાદા લોલકનો ગોળો $l$ લંબાઈની દોરી વડે સ્થિર સમાન ગોળાથી નીચે લટકાવેલ છે. જો બંને ગોળાઓ પર $q$ જેટલો વિદ્યુતભાર હોય,તો લોલકનો આવર્તકાળ કેટલો હશે? (ગોળાઓની ત્રિજ્યા અવગણો.)

કઈ ઓક્સાઇડની જોડી સ્વભાવે એસિડિક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo