વિકલ સમીકરણ $x \frac{dy}{dx} + 2y = x^2$ નો ઉકેલ શું છે?

  • A
    $y = \frac{x^2 + C}{4x^2}$
  • B
    $y = \frac{x^2}{4} + C$
  • C
    $y = \frac{x^4 + C}{x^2}$
  • D
    $y = \frac{x^4 + C}{4x^2}$

Explore More

Similar Questions

જો $y'' - 3y' + 2y = 0$ જ્યાં $y(0) = 1$ અને $y'(0) = 0$ હોય,તો $x = \log_{e} 2$ પર $y$ ની કિંમત શું થાય?

જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $e^{y}\left(\frac{dy}{dx}-1\right)=e^{x}$ નો ઉકેલ હોય,જ્યાં $y(0)=0,$ તો $y(1)$ ની કિંમત શોધો.

જો વિકલ સમીકરણ $(x^{2}-4)y^{\prime}-2xy+2x(4-x^{2})^{2}=0$ માટે $x>2$ હોય અને તેનો ઉકેલ વક્ર $y=f(x)$ બિંદુ $(3, 15)$ માંથી પસાર થતો હોય,તો $f$ ની સ્થાનિક મહત્તમ કિંમત શોધો:

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \sec x(\sec x + \tan x)$ નો ઉકેલ શોધો.

જો વક્ર $y=y(x)$ એ વિકલ સમીકરણ $2(x^{2}+x^{5/4}) dy - y(x+x^{1/4}) dx = 2x^{9/4} dx, x > 0$ નો ઉકેલ હોય જે બિંદુ $(1, 1-\frac{4}{3} \log_{e} 2)$ માંથી પસાર થાય છે,તો $y(16)$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo