અવરોધકતા બદલાતી નથી જો....

  • A

    અવરોધનો આકાર બદલવામાં આવે.

  • B

     તાપમાન બદલવામાં આવે.

  • C

    દ્રવ્ય બદલવામાં આવે.

  • D

    દ્રવ્ય અને તાપમાન બંને બદલવામાં આવે. 

Similar Questions

ઓહમનો નિયમ પ્રમાણે નીચેના માંથી શું સાચું છે?

રૈવાજિક વિદ્યુતપ્રવાહની દિશા કઈ હોય છે?

વૉલ્ટાના વિદ્યુતકોષમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ તરફ વહે છે? 

નીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?

ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં વિદ્યુતપ્રવાહનું  વહન કોને લીધે થાય છે?