વૉલ્ટાના વિદ્યુતકોષમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ તરફ વહે છે?
ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફ
ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ
તાંબાની પ્લેટથી ઝીંકની પ્લેટ તરફ
રૈવાજિક વિદ્યુતપ્રવાહની દિશામાં
ઇલેક્ટ્રોપ્લેટિંગની રીત વડે લોખંડ ની ચમચી પર તાંબા નો ઢોળ ચડાવવા લોખંડના સળિયાને ક્યાં જોડવો પડે?
એક વિદ્યાર્થીએ ઓહ્મના નિયમને સમજવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વિદ્યુત-પરિપથ દોર્યો છે. તેના શિક્ષકે કહ્યું કે, વિદ્યુત-પરિપથમાં સુધારો જરૂરી છે. વિદ્યુત-પરિપથનો અભ્યાસ કરી જરૂરી સુધારા કરી તેને પુનઃ દોરો.
વૉલ્ટ શાનો એકમ છે?
એક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ $1 \,A $ વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી $16\, s$ માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે ?
ઓહ્મનો નિયમ લખો. તેને પ્રાયોગિક રીતે શી રીતે ચકાસી શકાય ? શું તે તમામ પરિસ્થિતિઓ માટે લાગુ પડે છે? તમારો અભિપ્રાય આપો.