રૈવાજિક વિદ્યુતપ્રવાહની દિશા કઈ હોય છે?

  • A

    ધન વિદ્યુતભારની વિરુદ્ધ દિશામાં 

  • B

    ઇલેક્ટ્રોન પ્રવાહની દિશામાં  

  • C

    ઇલેક્ટ્રોન પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં 

  • D

    ઋણ  ધ્રુવ થી  ધન ધ્રુવ તરફ 

Similar Questions

ત્રણ સર્વસમાન બલ્બ $B_1, B_2$ અને $B_3$ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. . જ્યારે ત્રણેય બલ્બ પ્રકાશિત થાય ત્યારે એમિટરનું અવલોકન $3\, A$ દર્શાવે છે.

$(i)$ જો બલ્બ $B_1$ ફયુઝ થઈ જાય તો અન્ય બે બલ્બોની પ્રકાશિતતા પર શું અસર થશે ?

$(ii)$ જો બલ્બ $B_2$ ફયૂઝ થઈ જાય તો $A_1, A_2, A_3$ અને $A$ ના અવલોકનમાં અસર થશે ?

$(iii)$ જ્યારે ત્રણેય બલ્બ એકસાથે પ્રકાશિત થાય ત્યારે પરિપથમાં વપરાતો પાવર શોધો. 

વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો એકમ કયો છે?

જૂલની તાપીય અસર શું છે ? તેને પ્રાયોગિક રીતે કેવી રીતે નિર્દેશિત કરી શકાય ? રોજિંદા જીવનમાં થતા તેના ચાર ઉપયોગો નોંધો. 

$5\Omega$ના અવરોધક તારના એકસરખા પાંચ ટુકડા કરી તેમને સમાંતર જોડવામાં આવે, તો તેમનો સમતુલ્ય અવરોધ $...............$થશે.

એક વિદ્યાર્થીએ ઓહ્મના નિયમને સમજવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વિદ્યુત-પરિપથ દોર્યો છે. તેના શિક્ષકે કહ્યું કે, વિદ્યુત-પરિપથમાં સુધારો જરૂરી છે. વિદ્યુત-પરિપથનો અભ્યાસ કરી જરૂરી સુધારા કરી તેને પુનઃ દોરો.