$1:3$ દળનો ગુણોત્તર અને $2:1$ ગતિઊર્જાનો ગુણોત્તર ધરાવતા બે કણોની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $3:2$
  • B
    $\sqrt{3}:\sqrt{2}$
  • C
    $\sqrt{2}:\sqrt{3}$
  • D
    $2:3$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતી કક્ષામાં સ્થાયી તરંગ માટેની શરત ડી બ્રોગ્લીના સંબંધ દ્વારા આપવામાં આવે છે,જ્યાં કક્ષાનો પરિઘ એ તરંગલંબાઈનો પૂર્ણાંક ગુણાંક હોવો જોઈએ.

બે ઝડપથી ગતિ કરતા કણો $X$ અને $Y$ ની દ બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે $1 \ nm$ અને $3 \ nm$ છે. $X$ નું દળ $Y$ ના દળ કરતાં નવ ગણું છે. $X$ અને $Y$ ની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$10 \ m/s$ ની ગતિ ધરાવતા અને $66 \ g$ વજન ધરાવતા ટેનિસ બોલની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

$1.65 \ eV$ ગતિઊર્જા ધરાવતા $H^{+}$ આયનની તરંગલંબાઈ કેટલી છે ($nm$ માં)? (પ્રોટોનનું દળ $= 1.6726 \times 10^{-27} \ kg$)

જો $\lambda _L, \lambda _M$ અને $\lambda _N$ એ $H^{-}$ પરમાણુના $L, M, N$ ઉર્જા સ્તરોમાં ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ હોય,તો તેમનો ઉતરતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo