એક સમબાજુ ચતુષ્કોણનાં શિરોબિંદુઓ વર્તુળ પર છે. જો વર્તુળનું ક્ષેત્રફળ $1256$ સેમી$^{2}$ હોય, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.) (સેમી$^{2}$ માં)
$50$ સેમી વ્યાસવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ....... સેમી$^2$ થાય
અર્ધ વર્તુળ કે જેની ત્રિજ્યા $10\,cm$ છે તેમાં અંકિત ત્રિકોણનું મહતમ ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2} $ થાય.
જો વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિ સમાન હોય, તો
વર્તુળ $\odot( O ,\, r),$ માં લઘુ ચાપ $\widehat{ ABC }$ એ કેન્દ્ર આગળ કાટકોણ બનાવે છે. જો લઘુખંડ $\widehat{ ABC }$ નું ક્ષેત્રફળ $14.25\,cm ^{2}$ છે અને $\Delta OAC$ નું ક્ષેત્રફળ $25 \,cm ^{2}$ છે તો લઘુવૃતાંશ $\widehat{ ABC }$ નું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots cm ^{2}$.