જો વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિ સમાન હોય, તો
વર્તુળનું ક્ષેત્રફળ $>$ ચોરસનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ $=$ ચોરસનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ $>$ ચોરસનું ક્ષેત્રફળ
વર્તુળના ક્ષેત્રફળ અને ચોરસના ક્ષેત્રફળના સંબંધ વિશે કશું ચોક્કસ કહી શકાય નહિ.
$12$ સેમી ત્રિજ્યાવાળા જેને અનુરૂપ વૃત્તાંશનો કેન્દ્રીય ખૂણો $60^{\circ}$ હોય તેવા વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.)
એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $56$ મી છે. તેની અંદરની બાજુએ પરિઘને અડીને $7$ મી પહોળાઈનો રસ્તો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. (મીટર$^2$ માં)
એક વર્તુળાકાર રમતના મેદાનનું ક્ષેત્રફળ $22176$ મી$^2$ છે. આ મેદાનની ફરતે વાડ બનાવવાનો ખર્ચ પ્રતિ મીટરના ₹ $50$ દરે શોધો. (₹ માં)
વર્તુળ $\odot( O , 12)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખુણો $30$ છે. તો લઘુચાપ $\widehat{A D B}$ ની લંબાઈ મેળવો.