$\frac{7}{3 \sqrt{3}-2 \sqrt{2}}$ ના છેદનું સંમેયીકરણ કર્યા પછી, છેદ...........મળે.

  • A

    $13$

  • B

    $5$

  • C

    $19$

  • D

    $35$

Similar Questions

$\sqrt{8+15}$ એ સંમેય સંખ્યા છે કે અસંમેય સંખ્યા ?

નીચે આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો.

$\frac{4}{\sqrt{10}+\sqrt{6}}$

નીચેનામાંથી $a$ ની કિંમત શોધો : 

$\frac{6}{3 \sqrt{2}-2 \sqrt{3}}=3 \sqrt{2}-a \sqrt{3}$

$\sqrt{8.2}$ ને સંખ્યારેખા પર દર્શાવો.

$\sqrt{6}$ સુધીના વર્ગમૂળ કુંતલની રચના કરો.