નીચેની દરેક સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો અને $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236,$ લઈ ત્રણ દશાંશસ્થળ સુધી મૂલ્ય મેળવો.
$\frac{\sqrt{2}}{2+\sqrt{2}}$
$0.414$
$0.594$
$0.784$
$0.124$
ધારો કે સંખ્યાઓ $x$ અને $y$ અનુક્રમે સંમેય અને અસંમેય છે. $x + y$ અસંમેય સંખ્યા હોય તે જરૂરી છે ? તમારા જવાબને અનુરૂપ ઉદાહરણ આપો.
પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)
$\sqrt{1 \frac{25}{144}}=\ldots \ldots$
સાબિત કરો.
$\left(1^{3}+2^{3}+3^{3}+4^{3}+5^{3}\right)^{\frac{1}{2}}$ $=\left(1^{3}+2^{3}+3^{3}+4^{3}\right)^{\frac{1}{2}}+\left(5^{3}\right)^{\frac{1}{3}}$
$0.3 \overline{7}$ એ સંમેય સંખ્યા છે કે અસંમેય સંખ્યા ?
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકાર ની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો.
$\frac{4}{13}$