નીચેનાનું સાદું રૂપ આપો :
$\frac{\sqrt{24}}{8}+\frac{\sqrt{54}}{9}$
$\frac{7 \sqrt{3}}{12}$
$\frac{5 \sqrt{6}}{12}$
$\frac{7 \sqrt{6}}{11}$
$\frac{7 \sqrt{6}}{12}$
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકાર ની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો.
$\frac{37}{60}$
દર્શાવો કે $0 . \overline{142857}=\frac{1}{7}$
$2.6 \overline{4}$ ને $5$ દશાંશ$-$સ્થળ સુધી એટલે કે $2.64444$ ને સંખ્યારેખા પર દર્શાવો
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$(-5)^{2}=-25$
$\sqrt{13}$ ને સંખ્યારેખા પર દર્શાવો.