$\sqrt[4]{\sqrt[3]{2^{2}}}$ =........
$2^{-\frac{1}{6}}$
$2^{\frac{1}{6}}$
$2^{-6}$
$2^{6}$
નીચેની સંખ્યાઓનું સંખ્યારેખા પર ભૌમિતિક નિરૂપણ કરો :
$\sqrt{8.1}$
બાદબાકી કરો $: 0 . \overline{52}-0.4 \overline{6}$
નીચેની સંખ્યાઓને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જયાં $P$ પૂર્ણાંક અને $q$ શૂન્યેતર પૂર્ણાંક હોય
$0 . \overline{35}$
$-\frac{3}{4}$ અને $-\frac{1}{3}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
નીચે આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો.
$\frac{1}{\sqrt{5}-\sqrt{3}}$