$t$ સમય માં કોઈ પદાર્થે કાપેલ અંતર $t^3$ ના સમપ્રમાણમાં છે. તો પદાર્થની ગતિ માટે પ્રવેગ-સમય $(a, t)$ નો આલેખ કયો થશે?
એક કણનો વેગ $v = {(180 - 16x)^{1/2}}\, m/s$, તો તેનો પ્રવેગ કેટલા.......$ms^{-2}$ થાય?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રવેગ-સમય $(a-t)$ આસેખ માટે, $t=0$ થી $t=6 \,s$ માં કણના વેગમાં .......... $m / s$ ફેરફાર થાય?