$t$ સમય માં કોઈ પદાર્થે કાપેલ અંતર $t^3$ ના સમપ્રમાણમાં છે. તો પદાર્થની ગતિ માટે પ્રવેગ-સમય $(a, t)$ નો આલેખ કયો થશે?
ગતિમાન પદાર્થના વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ હોય ત્યારે પદાર્થની ઝડપમાં કેવો ફેરફાર થશે ?
એક પદાર્થનો વેગ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે. તો પદાર્થે કાપેલું અંતર($m$ માં) પ્રવેગ અશૂન્ય હોય,તે સમયની વચ્ચે કેટલું થશે?
એક કણનો વેગ $v = {(180 - 16x)^{1/2}}\, m/s$, તો તેનો પ્રવેગ કેટલા.......$ms^{-2}$ થાય?
ગતિ કરતાં કોઈ પણ સમયગાળામાં કણનો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન ક્યારે હશે ?