$x > 0$, $v < 0$,  $a > 0$ કોઈ એક ક્ષણે મળતું હોય તેવી ગતિનું ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
આપેલી શરત મુજબ ગતિને નીચેનાં સમીકરણ વડે રજુ કરી શકાય :
$x(t)= A + Be ^{-\gamma t}$ જયાં $A > B$ અને $\gamma$-ધન અચળાંકો છે.
$v(t)=0-\gamma Be ^{-\gamma t}$
$\therefore v(t)=- B \gamma e ^{-\gamma t}$
અને $\frac{d v(t)}{d t}=+ B \gamma^{2} e^{-\gamma t}$
$\therefore a(t)= B \gamma^{2} e^{-\gamma t}$
આમ, કોઈ પણ ક્ષણે $x(t)>0$ મળે $v(t)<0$
$\therefore$ ઋણ છે. અને $a(t)>0$ મળે.

Similar Questions

એક કણ પૂર્વ દિશા તરફ $5 \,m/s$ ના વેગથી ગતિ કરે છે.$10\,s$ માં તેનો વેગ બદલાઇને ઉત્તર દિશા તરફ $5\, m/s$ જેટલો થાય છે.આ સમયગાળામાં તેનો સરેરાશ પ્રવેગ કેટલો થાય?

  • [AIEEE 2005]

કણનો સ્થાનાંતર $(x)$ -સમય $(t)$ નો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. નીચેનામાંનું કયું સાયું છે?

કણ $X-$અક્ષ પર $x = 4(t - 2) + a{(t - 2)^2}$ મુજબ ગતિ કરે તો નીચેનામાંથી શું સાચું પડે?

એક કણનું સ્થાનતર $x = 2{t^2} + t + 5$ મુજબ આપવામાં આવે છે, તો $t = 2\;s$સમયે તેનો પ્રવેગ ........... $m/{s^2}$ હશે.

કણનો પ્રારંભિક વેગ $u(t=0$ પર) છે અને પ્રવેગ એ $\alpha t^{3 / 2}$ દ્વારા આપવામાં આવે છે. નીચેનામાંથી ક્યો સંબંધ માન્ય છે?