બિંદુઓ $(1, 3)$ અને $(5, 1)$ એ લંબચોરસના સામસામેના શિરોબિંદુઓ છે.જો બાકીના બે શિરોબિંદુઓ રેખા $y = 2x + c,$ પર આવેલ હોય તો $c$ મેળવો.

  • [IIT 1981]
  • A

    $4$

  • B

    $-4 $

  • C

    $2$

  • D

    $-2$

Similar Questions

અહી $A B C$ એ ત્રિકોણ છે કે જે રેખો $7 x-6 y+3=0, x+2 y-31=0$ અને $9 x-2 y-19=0$ દ્વારા બને છે. જો બિંદુ $( h , k )$ એ ત્રિકોણ $\Delta A B C$ ના મધ્યકેન્દ્રનું રેખા $3 x+6 y-53=0$ ની સાપેક્ષે પ્રતિબિંબ છે. તો $h^2+k^2+h k$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2025]

$2x - 3y = 4$ ને સમાંતર રેખા કે જે અક્ષો સાથે $12$ ચોરસ એકમ ક્ષેત્રફળનું ત્રિકોણ બનાવે તે રેખાનું સમીકરણ

ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુ અનુક્રમે $A (-3, 2)$ અને $B (-2, 1)$ છે જો ત્રિકોણનું મધ્યકેન્દ્ર રેયખા  $3x + 4y + 2 = 0$ પર આવેલ હોય તો શિરોબિંદુ $C$ કઈ રેખા પર આવેલ હોય?

  • [JEE MAIN 2013]

સમદ્રીબાજુ ત્રિકોણ $ABC$ માં $\angle C = \angle A$ છે જો આંતરિક ખૂણા $\angle A$ અને $\angle C$ વચ્ચેનો દ્રીભાજક એ બાજુ $AC$ ના મધ્યગાને $3 : 1$ માં છેદે છે  (બિંદુ $B$ થી બાજુ $AC$ par ),તો $cosec \ \frac{B}{2}$ ની કિમત મેળવો 

જો ત્રિકોણનું પરિકેન્દ્ર ઉંગમબિંદુ પર આવેલ હોય અને તેનું મધ્યકેન્દ્ર બિંદુ $(a^2 + 1 , a^2 + 1 )$ અને $(2a, - 2a)$ જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર આવેલ હોય જ્યાં $a \ne 0$, તો કોઈ પણ $a$ ની કિમત માટે ત્રિકોણનું મધ્યકેન્દ્ર ક્યાં આવેલ હોય? 

  • [JEE MAIN 2014]