ઉગમબિંદુ અને રેખા $L_1$ જ્યાં $x$-અક્ષ અને $y$-અક્ષને છેદે છે તે બિંદુઓ એક કાટકોણ ત્રિકોણ $T$ ના શિરોબિંદુઓ છે,જેનું ક્ષેત્રફળ $8$ છે. વળી,રેખા $L_1$ એ રેખા $L_2: 4x - y = 3$ ને લંબ છે. તો ત્રિકોણ $T$ ની પરિમિતિ શોધો.

  • A
    $10 + \sqrt{68}$
  • B
    $8 + \sqrt{32}$
  • C
    $17 + \sqrt{257}$
  • D
    $4\sqrt{2} + 4$

Explore More

Similar Questions

$P(2,3)$ માંથી પસાર થતી અને $x$-અક્ષની ધન દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતી રેખા $x^2-2xy-y^2=0$ ને $A$ અને $B$ માં મળે છે. તો $PA \cdot PB$ નું મૂલ્ય શોધો.

બિંદુ $(1, 2)$ નું રેખા $x + y = 0$ થી રેખા $3x - y = 2$ ને સમાંતર માપેલું અંતર કેટલું છે?

$5x - 6y - 1 = 0$ અને $3x + 2y + 5 = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતી અને $3x - 5y + 11 = 0$ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

બે બિંદુઓ $A(2,0)$ અને $B(3,1)$ ને જોડતી રેખાને $A$ ની આસપાસ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં $15^\circ$ ના ખૂણે ફેરવવામાં આવે છે. નવી સ્થિતિમાં રેખાનું સમીકરણ શું હશે?

રેખા $3x + 2y = 24$ એ $y$-અક્ષને $A$ માં અને $x$-અક્ષને $B$ માં મળે છે. $AB$ નો લંબદ્વિભાજક $(0, -1)$ માંથી પસાર થતી અને $x$-અક્ષને સમાંતર રેખાને $C$ માં મળે છે. ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ ............... $sq. \, units$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo