સમબાજુ ચતુષ્કોણ $ABCD$ ની બાજુઓ રેખાઑ $x - y + 2\, = 0$ અને $7x - y + 3\, = 0$ ને સમાંતર છે. જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો બિંદુ $P( 1, 2)$ આગળ છેદે અને શિરોબિંદુ $A$ ( ઉંગમબિંદુથી અલગ) એ $y$ અક્ષ પર આવેલ છે $A$ નો $x-$ યામ મેળવો. 

  • [JEE MAIN 2018]
  • A

    $2$

  • B

    $\frac{7}{4}$

  • C

    $\frac{7}{2}$

  • D

    $\frac{5}{2}$

Similar Questions

અહી ત્રિકોણ કે જેના શિરોબિંદુ  $A ( a , 3), B ( b , 5)$ અને $C ( a , b ), ab >0$  હોય તેનું પરિકેન્દ્ર  $P (1,1)$ છે. જો રેખા $AP$ એ રેખા $BC$ ને બિંદુ $Q \left( k _{1}, k _{2}\right)$ માં છેદે છે તો $k _{1}+ k _{2}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2022]

ધારો કે $A\ (2, -3)$ અને $B\ (-2, 1)$ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ છે. જો આ ત્રિકોણનું ક્ષેત્રકેન્દ્ર (મધ્યકેન્દ્ર) $2x + 3y = 1$ રેખા પર ખસેડવામાં આવે તો શિરોબિંદુ $C$ નો બિંદુપથ કઈ રેખા હશે ?

યામ-સમતલમાં $(-4,5),(0,7) (5,-5)$  અને $(-4-2)$ શિરોબિંદુઓવાળો ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ શોધો. 

આપેલ $A(1, 1)$ અને કોઈ રેખા $AB$ એ $x-$ અક્ષને બિંદુ $B$ આગળ છેદે છે જો $AC$ એ  $AB$ ને લંબ અને $y-$ અક્ષને બિંદુ $C$ માં સ્પર્શે તો $BC$ ના મધ્યબિંદુ $P$ નું બિંદુપથ સમીકરણ મેળવો 

આપેલ ચાર બિંદુઓ $(2, 1), (1, 4), (4, 5), (5, 2)$ એ .......... બનાવે છે