સજીવો કે જેઓ ઊકળતા ઉષ્ણ ઝરણુંમાં જોવા મળે છે તે - $.....$ છે.
ફૂગ
પ્રોટિસ્થ
આકીબેક્ટરિયા
એક્ટિનોમાયસીટસ
સજીવો સાંદ્રતાની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતા સીમિત છે $- P$
સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરે છે $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$PQ$
કયા જૈવવિસ્તારમાં નવી વનસ્પતિ ઝડપથી અનુકૂલીત થઈ શકે છે?
અનુકલન શું છે ? વિવિધ સજીવો વિશિષ્ટ પર્યાવરણસ્થિતિનો પ્રત્યાઘાત દર્શાવવા કેવા અનુકૂલનો સાધે છે તે ઉદાહરણ આપી સમજાવો.
કયાં સજીવો પર્યાવરણીય પરીબળથી રક્ષણ મેળવવા સુષુપ્તાવસ્થામાં દાખલ થતા નથી.