કયા જૈવવિસ્તારમાં નવી વનસ્પતિ ઝડપથી અનુકૂલીત થઈ શકે છે?
ઉષ્ણકટીબંધીય વરસાદી જંગલો
રણ
મેન્ગ્રુવ
સમુદ્ર દ્રિપ
મેદાનના વિસ્તારોની તુલનામાં ઉત્તુંગ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં શા માટે વધુ સૂર્યપ્રકાશ અને નીચું તાપમાન હોય છે ?
નીચેના વચ્ચેનો તફાવત આપો :
$(a)$ શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રા
$(b)$ બાહ્ય ઉષ્મી અને અંતઃઉષ્મી
ફાફડાથોર વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પર્ણોનું કાર્ય પ્રકાંડનું કાર્ય
અનુકૂલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
શા માટે પરવાળાં તમિલનાડુ અને ભારતના પૂર્વીય સમુદ્રમાં જોવા મળે છે, પરંતુ પશ્ચિમ બંગાળથી આંધ્રપ્રદેશમાં જોવા મળતા નથી ?