સજીવો સાંદ્રતાની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતા સીમિત છે $- P$
સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરે છે $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$PQ$
યુરીહેલાઈન સ્ટીનોહેલાઈન
સ્ટીનોહેલાઈન યુરીહેલાઈન
યુરીથર્મલ સ્ટીનોથર્મલ
સ્ટીનોથર્મલ યુરીથર્મલ
સજીવને પર્યાવરણમાં ટકી રહેવા માટે અને પ્રજનન યોગ્ય બનાવવા તેમજ જનિનીક રીતે સ્થાયીપણા માટે કઈ લાક્ષણીકતા જવાબદાર છે ?
શું પ્રકાશ એ સજીવોના વિતરણ પર અસર કરે છે ? પ્રાણી અથવા વનસ્પતિના ઉદાહરણ દ્વારા સમજાવો.
નીચેનામાંથી કઈ ક્રિયાઓને તાપમાન પ્રભાવિત કરે છે ?
$eurythermal$ (પૃથુતાપી) પ્રાણીની લાક્ષણીકતાને ઓળખો.
ખોટું વાકય શોધો :