બે વર્તુળોના પરિઘ સમાન છે. તો તેમના ક્ષેત્રફળ સમાન હોય તે આવશ્યક છે ?
$7$ સેમી ત્રિજ્યાના ચાર વર્તુળાકાર પૂંઠાના ટુકડાઓ એક કાગળ ઉપર એવી રીતે ગોઠવેલા છે કે જેથી દરેક ટુકડો બીજા બે ટુકડાઓને સ્પર્શે છે. આ ટુકડાઓની વચ્ચે રચાતા બંધ ભાગનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^2$ માં)
એક વર્તુળનું ક્ષેત્રફળ, $24$ સેમી અને $7$ સેમી ત્રિજ્યાવાળાં બે વર્તુળોનાં ક્ષેત્રફળોના સરવાળા જેટલું હોય, તો તે વર્તુળનો વ્યાસ ..... (સેમીમાં)
વર્તુળની ત્રિજ્યા $10\,cm$ છે અને તેમાં લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $40\,cm ^{2}$ હોય તો સંગત લઘુચાપની લંબાઈ મેળવો.
$\odot$ $(P, 20 )$ ના એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $150$ સેમી$^2$ છે.તો તેને અનુરૂપ ચાપની લંબાઈ ........... સેમી હોય છે