$\odot$ $(P, 20 )$ ના એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $150$ સેમી$^2$ છે.તો તેને અનુરૂપ ચાપની લંબાઈ ........... સેમી હોય છે

  • A

    $30$

  • B

    $15$

  • C

    $7.5$

  • D

    $45$

Similar Questions

આકૃતિમાં બતાવેલ ચોરસ મેદાન $ABCD$ ની લંબાઈ $50$ મી છે. તેના દરેક શિરોબિંદુ પર $10$ મી ત્રિજ્યાવાળી વૃત્તાંશ આકારની ક્યારીઓ બનાવેલ છે. ક્યારીઓ સિવાયના મેદાનનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)

એક કારના પૈડાની ત્રિજ્યા $21$ સેમી છે. જો તે મિનિટમાં $800$ પરિભ્રમણ કરે, તો તેની ઝડપ કિમી $/$ કલાકમાં શોધો.

વર્તુળ કે જેની ત્રિજ્યા  $10 \,cm$ છે તેમાં અંકિત  ચોરસના વિકર્ણની લંબાઈ  .......$cm$.

આકૃતિમાં $P ,Q$ અને $R$ ને કેન્દ્ર લઈ $14$ સેમીની ત્રિજ્યાનાં ચાપ દોરેલા છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

અર્ધ વર્તુળ કે જેની ત્રિજ્યા $10\,cm$ છે તેમાં અંકિત ત્રિકોણનું મહતમ ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2} $ થાય.