ગણ $\{1, 2, 3, 4\}$ ના અરિકત ઉપગણની સંખ્યા મેળવો.
$15$
$14$
$16$
$17$
ગણ છે, $\phi, A=\{1,3\}, B=\{1,5,9\}, C=\{1,3,5,7,9\}$ આપેલા છે.
નીચે દર્શાવેલી દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ સમાવિષ્ટ કરો : $A, \ldots B$
ગણને ગુણધર્મની રીતે લખો : ${\rm{\{ 2,4,8,16,32\} }}$
ગણના બધા જ ઘટકો લખો : $D = \{ x:x$ એ $“\mathrm{LOYAL}”$ શબ્દનો મૂળાક્ષર છે. $\} $
ગણના બધા જ ઘટકો લખો : $C = \{ x:x$ એ પૂર્ણાક છે, ${x^2} \le 4\} $
ગણ $A$ માં $m$ ઘટકો અને ગણ $B$ માં $n$ ઘટકો છે જો ગણ $A$ ના બધા ઉપગણોની સંખ્યા ગણ $B$ ના બધા ઉપગણોની સંખ્યા કરતાં $112$ જેટલા વધારે હોય તો $m \times n$ ની કિમત શોધો