ગણના બધા જ ઘટકો લખો :  $C = \{ x:x$ એ પૂર્ણાક છે, ${x^2} \le 4\} $

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$C = \{ x:x{\rm{ }}$ is an integer ${\rm{ }};{x^2} \le 4\} $

It can be seen that

${( - 1)^2} = 1\, \le \,4;{( - 2)^2} = 4\, \le \,4;{( - 3)^2} = 9\, > \,4$

$0^{2}=0 \leq 4$

$1^{2}=1 \leq 4$

$2^{2}=4 \leq 4$

$3^{2}=9>4$

$\therefore C=\{-2,-1,0,1,2\}$

Similar Questions

ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને $x$ અવિભાજય સંખ્યા છે. $\} $

ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ દરેક ગણના જમણી માજુએ ગુણ ધર્મની રીતે દર્શાવેલા ગણા સાથે યોગ્ય જોડકાં બનાવો.

$(i)$  $\{ P,R,I,N,C,A,L\} $ $(a)$  $\{ x:x$ એ ધન પૂર્ણાક છે અને $18 $ નો ભાજક છે. $\} $
$(ii)$  $\{ \,0\,\} $ $(b)$  $\{ x:x$ એ પૂર્ણાક છે અને ${x^2} - 9 = 0\} $
$(iii)$  $\{ 1,2,3,6,9,18\} $ $(c)$  $\{ x:x$ એ પૂર્ણાક છે અને $x + 1 = 1\} $
$(iv)$  $\{ 3, - 3\} $ $(d)$  $\{ x:x$ એ $PRINCIPAL$ શબ્દનો મૂળાક્ષર છે. $\} $

નીચેનાં વિધાનો માટે તમે ક્યા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો : 

કાટકોણ ત્રિકોણોનો ગણ

ગણ સમાન છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો. $“\mathrm{ALLOY}"$ ના મૂળાક્ષરોનો ગણ $\mathrm{X}$ અને $“\mathrm{LOYAL}”$ ના મૂળાક્ષરોનો ગણ $\mathrm{B}$ છે.

જો $A=\varnothing $ હોય, તો $P(A)$ ને કેટલા ઘટકો હશે ?