ગણને ગુણધર્મની રીતે લખો : ${\rm{\{ 2,4,8,16,32\} }}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\{ 2,4,8,16,32\} $

It can be seen that $2=2^{1}, 4=2^{2}, 8=2^{3}, 16=2^{4},$ and $32=2^{5}$

$\therefore \{ 2,4,8,16,32\}  = \{ x:x = {2^n},n \in N$ and ${\rm{ }}1\, \le \,n\, \le \,5\} $

Similar Questions

ગણને યાદીની રીતે લખો : $C = \{ x:x{\rm{ }}$ એ જેના અંકોનો સરવાળો $8$ થતો હોય તેવી બે અંકોની સંખ્યા છે. $\} $

$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $1 \in A$

આપેલ ગણ પૈકી  . . . . એ ખાલી ગણ છે.

સમીકરણ ${x^2} + x - 2 = 0$ ના ઉકેલગણને યાદીની રીતે લખો. 

વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. $\}  \ldots \{ x:x$ એ આ જ સમતલનો ત્રિકોણ છે. $\} $