ગણ $A$ માં $m$ ઘટકો અને ગણ $B$ માં $n$ ઘટકો છે જો ગણ $A$ ના બધા ઉપગણોની સંખ્યા ગણ $B$ ના બધા ઉપગણોની સંખ્યા કરતાં $112$ જેટલા વધારે હોય તો $m \times n$ ની કિમત શોધો
$7$
$4$
$28$
$24$
જો ગણ $A$ માં $n$ ઘટકો હોય તો $A$ ના ઉપગણની સંખ્યા મેળવો.
નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો : $\{ a,b\} $
અંતરાલને ગુણધર્મની રીતે લખો : $\left( { - 3,0} \right)$
વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $A \not\subset B$ અને $B \not\subset C,$ તો $A \not\subset C$
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a,b\} \not\subset \{ b,c,a\} $