ગણને યાદીની રીતે લખો : $\mathrm{F} = \mathrm{BETTER}$ શબ્દના મૂળાક્ષરોનો ગણ
ગણ સાન્ત કે અનંત છે? :$\{1,2,3, \ldots 99,100\}$
$\{-1,0,1\}$ ગણના બધા જ ઉપગણોની યાદી બનાવો.
ગણને ગુણધર્મની રીતે લખો : ${\rm{\{ 2,4,8,16,32\} }}$
ગણ $\left\{\frac{1}{2}, \frac{2}{3}, \frac{3}{4}, \frac{4}{5}, \frac{5}{6}, \frac{6}{7}\right\}$ ને ગુણધર્મની રીતે દર્શાવો.