${\log _2}7$ એ . . . . થાય.
પૃણાંક
સંમેય સંખ્યા
અસંમેય સંખ્યા
અવિભાજ્ય સંખ્યા
જો ${\log _{0.04}}(x - 1) \ge {\log _{0.2}}(x - 1)$ તો $x$ ની .. . . . અંતરાલમાં છે.
જો $x = {\log _b}a,\,\,y = {\log _c}b,\,\,\,z = {\log _a}c$ તો $xyz = . . . .$
${(0.05)^{{{\log }_{_{\sqrt {20} }}}(0.1 + 0.01 + 0.001 + ......)}}= . .$ . .
જો ${1 \over {{{\log }_3}\pi }} + {1 \over {{{\log }_4}\pi }} > x,$ તો $x$ એ .. . .. .
જો ${\log _7}2 = m$ તો ${\log _{49}}28 = . . . .$