$100$ અવલોકનોનો મધ્યક $50$ છે અને તેમનું પ્રમાણિત વિચલન $5$ છે,તો બધા અવલોકનોના વર્ગોનો સરવાળો કેટલો થાય?

  • A
    $252500$
  • B
    $250500$
  • C
    $250000$
  • D
    $255000$

Explore More

Similar Questions

માહિતી $2, 3, 5, 11, 13, 17, 19$ નું વિચરણ આશરે કેટલું છે?

કાચી માહિતી $x_1, x_2, \ldots, x_{n}$ એ $d$ સામાન્ય તફાવત અને $0$ પ્રથમ પદ ધરાવતી સમાંતર શ્રેણી $(A.P.)$ છે. જો $\bar{x}$ અને $\sigma^2$ એ $x_{i}, i=1, 2, \ldots, n$ ના મધ્યક અને વિચરણ હોય,તો $\sigma^2$ શું છે?

વિધાન $1$: પ્રથમ $n$ એકી પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ $\frac{n^2 - 1}{3}$ છે.
વિધાન $2$: પ્રથમ $n$ એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો $n^2$ છે અને પ્રથમ $n$ એકી પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો $\frac{n(4n^2 - 1)}{3}$ છે.

જો $x_i$ નું પ્રમાણિત વિચલન $10$ હોય,તો $(50 + 5x_i)$ નું વિચરણ કેટલું થશે?

જો સંખ્યાઓ $a, b, 8, 5, 10$ નો મધ્યક $6$ અને વિચરણ $6.80$ હોય,તો નીચેનામાંથી $a$ અને $b$ માટે કઈ કિંમત શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo