એક ઘડિયાળના મિનિટ$-$કાંટાની લંબાઈ $7$ સેમી છે. $20$ મિનિટના સમયગાળામાં તે ........ સેમી$^2$ વિસ્તાર આવૃત્ત કરે.

  • A

    $154$

  • B

    $77$

  • C

    $\frac{154}{3}$

  • D

    $\frac{77}{3}$

Similar Questions

એક વર્તુળાકાર રમતના મેદાનનું ક્ષેત્રફળ $22176$ મી$^2$ છે. આ મેદાનની ફરતે વાડ બનાવવાનો ખર્ચ પ્રતિ મીટરના ₹ $50$ દરે શોધો. (₹ માં)

એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ $50$ મી છે. ખેતરના એક ખૂણે $3$ મી લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે, તો ગાયને ખેતરમાં ચરવા મળે તેટલી જગ્યાનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\overline{ AC }$  એ $O$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ છે.$\Delta ABC$ એ અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણ છે. જો $AC = 35$ સેમી, $AB = 21$ સેમી અને $BC = 28$ સેમી હોય, તો છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

$28$ સેમી ત્રિજ્યા અને કેન્દ્રીય ખૂણો $45^{\circ}$ હોય, તેવા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^{2}$ માં)

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\overline{ OA }$ અને $\overline{ OB }$ એ $\odot( O , 35$ સેમી)ની પરસ્પર લંબ ત્રિજ્યા છે. જો $OD = 2$ સેમી હોય, તો રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)