એક મોટરસાઇકલનાં પૈડાંની ત્રિજ્યા $35$ સેમી છે.$66$ કિમી પ્રતિ કલાકની ઝડપ રાખવા માટે પૈડાંએ પ્રતિ મિનિટ કેટલા પરિભ્રમણ કરવા પડે ?
$600$
$300$
$550$
$500$
વર્તુળનું ક્ષેત્રફળ $154\,cm ^{2}$ હોય તો તેનો વ્યાસ $\ldots \ldots \ldots . cm$ થાય.
બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા $23$ સેમી અને $16$ સેમી છે. બે વર્તુળોની વચ્ચેના કંકણાકારનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
આકૃતિ માં દર્શાવ્યા મુજબ , વિભાગ $I$ અને વિભાગ $II$ ને જોડો ?
Part $I$ | Part $II$ |
$1.$ $\overline{ OA } \cup \overline{ OB } \cup \widehat{ APB }$ | $a.$ ગુરુવૃતાંશ |
$2.$ $\overline{ AB } \cup \widehat{ AQB }$ | $b.$ લઘુખંડ |
$3.$ $\overline{ AB } \cup \widehat{ APB }$ | $c.$ લઘુવૃતાંશ |
$4.$ $\overline{ OA } \cup \overline{ OB } \cup \widehat{ AQB }$ | $d.$ગુરુખંડ |
વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોતર મેળવો કે જેની ત્રિજ્યાઓ $8\,cm$ અને $12 \,cm$ છે.
Points $A$ and $B$ are distinct points on $\odot( O , r)$ and point $C$ on the circle lies in the interior of $\angle AOB$. Then, $\overline{AB}\cup \widehat{ACB}$ is ........