એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ $50$ મી છે. ખેતરના એક ખૂણે $3$ મી લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે, તો ગાયને ખેતરમાં ચરવા મળે તેટલી જગ્યાનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$
$4.02$
$8.21$
$6.22$
$7.065$
અર્ધવર્તુળ કે જેની ત્રિજ્યા $10 \,cm$ છે તેની અંદર આવેલ $\Delta ABC$ નું મહતમ ક્ષેત્રફળ .......$cm ^{2}$.
વર્તુળના ક્ષેત્રફળની અંકીય કિંમત તેના પરિઘની અંકીય કિંમત કરતાં વધુ છે. આ વિધાન સાચું છે ? શા માટે ?
વર્તુળની ત્રિજ્યા $8.4\,cm$ હોય તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots cm$ થાય.
વર્તુળ $\odot( O , r)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો $72$ છે. તો લઘુચાપ $\widehat{A C B}$ ની લંબાઈ અને વર્તુળનો પરિઘનો ગુણોતર મેળવો.
$20$ સેમી લંબાઈના એક તારના ટુકડાને વાળીને એક વર્તુળના ચાપ-આકારમાં ફેરવવામાં આવે છે અને તે કેન્દ્ર આગળ $60^{\circ}$નો ખૂણો આંતરે છે, તો તે વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમીમાં)