વર્તુળની ત્રિજ્યા $8.4\,cm$ હોય તો તેનો પરિઘ $\ldots \ldots \ldots \ldots cm$ થાય.

  • A

    $26.4$

  • B

    $39.6$

  • C

    $52.8$

  • D

    $66$

Similar Questions

ત્રિકોણીય ખેતરની બાજુઓ $15$ મી, $16$ મી અને $17$ મી છે. ગાય, ભેંસ અને ઘોડો તે ખેતરમાં ચરી શકે તે રીતે ખેતરના ત્રણ ખૂણાઓએ $7$ મી લાંબા દોરડાથી બાંધેલા છે. આ ત્રણ પ્રાણીઓ દ્વારા ન ચરી શકાય તેવા ખેતરના ભાગનું ક્ષેત્રફળ શોધો. 

વર્તુળ $\odot( O , r),$ માં જીવા $\overline{ AB }$ કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે. જો લઘુખંડ $\overline{ AB } \cup \widehat{ ACB }$ નું ક્ષેત્રફળ $114\,cm ^{2}$ છે અને $\Delta OAB$ નું ક્ષેત્રફળ $200\,cm ^{2} $ છે તો લઘુવૃતાંશ $OACB$ નું ક્ષેત્રફળ ......... $cm ^{2}$.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ $ABCD$ એક પતરું છે, જેમાં $CD = 20$ સેમી અને $BC = 14$ સેમી છે. તેમાંથી $\overline{ BC }$ વ્યાસવાળું એક અર્ધવર્તુળ અને $A$ કેન્દ્ર અને $AD$ જેટલી ત્રિજ્યાનું એક વૃત્તાશ કાપી લેવામાં આવે છે. બાકી રહેતાં પતરાનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા $23$ સેમી અને $16$ સેમી છે. બે વર્તુળોની વચ્ચેના કંકણાકારનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

વર્તુળનો પરિધ $176\,cm$ છે. તો તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots cm$ થાય.