જો બહૂકોણનો અંતર્ગત ખૂણાઓ સમાંતર શ્રેણીમાંં હોય અને નાનો ખૂણો ${120^o}$ છે,અને સામાન્ય તફાવત $5^o$ નો હોય તો બહૂકોણની બાજુની સંખ્યા મેળવો.     

  • [IIT 1980]
  • A

    $8$

  • B

    $10$

  • C

    $9$

  • D

    $6$

Similar Questions

જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં ${a_{17}},{a_{24}}$ પદ શોધો : $a_{n}=4 n-3$ 

ધારો કે $S _{ n }=\frac{1}{2}+\frac{1}{6}+\frac{1}{12}+\frac{1}{20}+\ldots n$ પદો સુધી. જો પ્રથમ પદ $- p$ તથા સામાન્ય તફાવત $p$ હોય તવી એક સમાંતર શ્રેણી $(A.P.)$ નાં પ્રથમ છ પદોનો સરવાળો $\sqrt{2026 S_{2025}}$ હોય, તો સમાંતર શ્રેણીના $20^{\text {th }}$ માં અને $15^{\text {th }}$ મા પદોનો નિરપેક્ષ તફાવત_________છે.

  • [JEE MAIN 2025]

જો $a$ અને $b$ વચ્ચેનો સમાંતર મધ્યક $\frac{a^{n}+b^{n}}{a^{n-1}+b^{n-1}}$ ન હોય, તો $n$ નું મૂલ્ય શોધો.

એક ખેડૂત પુન:વેચાણનું ટ્રેક્ટર $Rs$ $12,000 $ માં ખરીદે છે. તે $Rs$ $ 6000$ રોકડા ચૂકવે છે અને બાકીની રકમ $Rs$ $500$ ના વાર્ષિક હપતામાં અને $12 \%$ વ્યાજે ચૂકવે છે, તો તેણે ટ્રેક્ટરની શું કિંમત ચૂકવી હશે? 

$x \geqslant 0$ માટે $4^{1+x}+4^{1-x}, \frac{\mathrm{K}}{2}, 16^x+16^{-x}$ એ એક સમાંતર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદો હોય, તો $\mathrm{K}$ નું ન્યૂનતમ મૂલ્ય ........... છે.

  • [JEE MAIN 2024]