પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ $h$ માટે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટીથી $h$ ઊંડાઈ જેટલો થાય. પૃથ્વીની ત્રિજ્યા $r$ અને પૃથ્વીના ભ્રમણની અસર અવગણો.

  • [JEE MAIN 2020]
  • A

    $\frac{\sqrt{5} R - R }{2}$

  • B

    $\frac{\sqrt{5}}{2} R - R$

  • C

    $\frac{ R }{2}$

  • D

    $\frac{\sqrt{3} R - R }{2}$

Similar Questions

ગુરુત્વાકર્ષી અચળાંક અને ગુરુત્વપ્રવેગના ગુણોત્તરનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

સપાટી પર પદાર્થ નું વજન $500 \,N$ હોય તો પૃથ્વીની સપાટી થી અડધે સુધી અંદર તેનું વજન ......... $N$ થશે.

જો પૃથ્વીની ત્રિજ્યા માં $2\%$ નો ઘટાડો થાય (દળ સરખું રહે) તો પૃથ્વી ની સપાટી પરનું વજન...

$g, R$ અને $G$ ના પદમાં પૃથ્વીના દળનું સૂત્ર શું થાય?

  • [AIPMT 1996]

$A$ અને $B$ પદાર્થો વરચેનું અંતર $r$ છે. તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અંતરના વર્ગના વ્યસ્ત છે. તો આ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વીય બળ અંતરની ચતુર્ધાતના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પદાર્થ $A$ નો પ્રવેગ શોધો.