ગુરુત્વાકર્ષી અચળાંક અને ગુરુત્વપ્રવેગના ગુણોત્તરનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\frac{ G }{ g }$ નો એકમ : મીટર$^2 / $કિગ્રા

પારિમાહિક સૂત્ર : $M ^{-1} L ^{2} T ^{0}$

Similar Questions

ગ્રહ પર ગુરુત્વને લીધે પ્રવેગ $1.96 \,m / s ^2$ છે. જો તે પૃથ્વી પર $3 \,m$ ની ઊચાઈથી કુદકો મારવા માટે સલામત છે, તો ગ્રહ પરની અનુરૂપ ઊંચાઈ ............ $m$ હશે?

પૃથ્વીના ક્યા સ્થળે અસરકારક ગુરુત્વપ્રવેગ મહત્તમ થશે ? 

જે પદાર્થનું વજન $1\,N$ છે તે પદાર્થનું દળ જણાવો.

પૃથ્વીના વિષુવવૃત્ત અને ધ્રુવમાંથી કયા સ્થળે ગુરૂત્વપ્રવેગ $g$ નું મૂલ્ય વધારે હોય છે ? શા માટે ? 

બિંદુવત દળને પૃથ્વીની સપાટીથી $h$ ઊંંચાઈએ અને પૃથ્વીની સપાટીથી $\alpha h \left( h \ll <  R _{ e }\right)$ જેટલી ઊંંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. $\alpha$ નું મૂલ્ય થશે.કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. $\alpha$ નું મૂલ્ય થશે.$\text { ( } R _{ e }=6400\,km)$

  • [JEE MAIN 2022]