$A$ અને $B$ પદાર્થો વરચેનું અંતર $r$ છે. તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અંતરના વર્ગના વ્યસ્ત છે. તો આ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વીય બળ અંતરની ચતુર્ધાતના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પદાર્થ $A$ નો પ્રવેગ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અંતરના વર્ગના વ્યસ્ત નિયમ મુજબ $A$ અને $B$ વચ્ચેનું ગુરુત્વાકર્ષણબળ

$F = G \frac{m_{ A } m_{ B }}{r^{2}}$

પદાર્થ $A$ નો પ્રવેગ $a_{ A }=\frac{ F }{m_{ A }}=\frac{ G m_{ B }}{r^{2}}$$\ldots (2)$

બીજા કિસ્સા માટે,

$F ^{\prime}= G \frac{m_{ A } m_{ B }}{r^{4}}$

$A$ નો $Y$ વડે $\cdot a_{ A }^{\prime}=\frac{ F ^{\prime}}{m_{ A }}=\frac{ G m_{ B }}{r^{4}}=\frac{1}{r^{2}}\left(\frac{ G m_{ B }}{r^{2}}\right)$

$\therefore a_{ A }^{\prime}=\frac{a_{ A }}{r^{2}}$

Similar Questions

પૃથ્વીની ધ્રુવપ્રદેશ પાસેની ત્રિજ્યા કરતાં વિષુવવૃત્ત પાસેની ત્રિજ્યા લગભગ કેટલી વધુ છે ? 

નીચે બે વિધાનો આપેલા છે. 

વિધાન $-I:$ પૃથ્વીની સપાટી પર અલગ અલગ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય.

વિધાન $-II:$ પૃથ્વીની સપાટીની અંદર જતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે છે.

ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  • [JEE MAIN 2023]

જો પૃથ્વી સંકોચાય ને તેની ત્રિજ્યા અડધી થય જાય પણ દળ સમાન રહે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય?

પૃથ્વીના ધરીભ્રમણના કારણે તેના ગુરુત્વપ્રવેગ પર શું અસર થાય છે ? 

એક સ્પ્રિંગ બેલેન્સ દરિયાની સપાટી પર આખેલું છે. હવે જો હવે તેને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર લઈ જવામાં આવે તો સ્પ્રિંગ બેલેન્સ નું વજન...