$25 kg$ નો પદાર્થનો બળ વિરુધ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલ છે.પદાર્થનો શરૂઆતનો વેગ $ 2 m/s$ હોય,તો $4 m$ અંતર કાપ્યા પછી તેની ગતિઊર્જા કેટલા .............. $\mathrm{J}$ થશે?
$50 $
$40$
$20 $
$10 $
$2\,kg$ ના બ્લોકને રફ ઢાળ પર $10\, m $ ઊંચાઇ પર લઇ જવા માટે $300\, J$ કાર્ય થતું હોય,તો ઘર્ષણ વિરુધ્ધ ........ $J$ કાર્ય થશે.
કોની હાજરીમાં કાર્ય-ઊર્જા પ્રમેય પ્રમાણભૂત (માન્ય) છે?
એક કિલોગ્રામ પદાર્થને સમતુલ્ય ઊર્જા કેટલી ?
આકુતિ. માં સમાન દળ $m_{1}=m_{2}$ ના બે બિલિયર્ડ બૉલ વચ્ચે ની અથડામણ દર્શાવી છે. પ્રથમ બૉલ મારક $(Cue)$ કહેવાય છે જ્યારે બીજો બૉલ લક્ષ્ય $(Target)$ કહેવાય છે. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બૉલને ખૂણાના કાણામાં નાખવા’ $(To Sink)$ માગે છે, જે $\theta_{2}=37^{\circ} $ ખણે રહેલ છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાકગતિ મહત્ત્વના નથી, તો $\theta_{1}$ મેળવો.
$\mathrm{m}$ દળ ધરાવતો એક કણ સીધી રેખામાં $v=\alpha \sqrt{x}$ જ્યાં $\alpha$ એ અચળાંક હોય, સમીકરણ અનુસાર અંતર સાથે વધતા વેગ સાથે ગતિ કરે છે. $x=0$ થી $x=\mathrm{d}$ દ૨મ્યાન કણ ઉપર લગાવેલા બધા જ બળો દ્વારા થતું કુલ કાર્ય ........... હશે.