$2\,kg$ ના બ્લોકને રફ ઢાળ પર $10\, m $ ઊંચાઇ પર લઇ જવા માટે $300\, J$ કાર્ય થતું હોય,તો ઘર્ષણ વિરુધ્ધ ........ $J$ કાર્ય થશે.
$100$
$200$
$300$
$0$
$10 \;g$ દળની ગોળી રાઇફલમાંથી $1000 \;m/s$ ના પ્રારંભિક વેગથી બહાર નીકળે છે અને સમાન સ્તરે $500\; m/s$ ના વેગથી પૃથ્વી સાથે અથડાય છે. હવાના ઘર્ષણ વિરુદ્વ કરવું પડતું કાર્ય (જૂલમાં) કેટલું હશે?
ઊર્જાના વિવિધ સ્વરૂપો વચ્ચેની સામ્યતા લખો.
એક કણ કે જે $\vec F = 3\vec i -12\vec j$ બળ અનુભવે છે તેનું $\vec d = 4\vec i$ સ્થાનાંતર થાય છે. સ્થાનાંતરની શરૂઆતમાં જો આ કણની ગતિ ઊર્જા $3\,J$ હોય તો સ્થાનાંતરના અંતે તેની ગતિ ઊર્જા શું હશે?
$10\, kg$ દળના એક પદાર્થ માટે વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. ગતિની પ્રથમ બે સેકન્ડ દરમ્યાન પદાર્થ પર થયેલ કાર્ય કેટલા .............. $\mathrm{J}$ હશે?
જો ડેમમાથી પાણી $19.6\, m$ નીચે ટર્બાઇન વ્હીલ પર પડતું હોય તો ટર્બાઇન પાસે પાણીનો વેગ કેટલા ......... $\mathrm{m} / \mathrm{s}$ હશે? ($g = 9.8\, m/s^2$)