કોની હાજરીમાં કાર્ય-ઊર્જા પ્રમેય પ્રમાણભૂત (માન્ય) છે?
બધા જ પ્રકારના બળો
માત્ર આંતરિક બળ
માત્ર સંરક્ષી બળ
માત્ર અસંરક્ષી બળ
એક કિલોગ્રામ પદાર્થને સમતુલ્ય ઊર્જા કેટલી ?
સ્ટીલના બે સમાન ધન (Cubes) (દળ $50\,g$, બાજુ $1\,cm$) $10\,cm/s$ ની ઝડપ સાથે હેડ-ઓન સંઘાત કરે છે, તો દરેક ધનનું મહત્તમ સંકોચન શોધો. સ્ટીલ માટે યંગ મોડ્યૂલસ $Y = 2 \times 10^{11}\,Nm^{-2}$ લો.
ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ આપેલ સ્થાન સાથે બદલાતા બળના કારણે એક પારિમાણિક ગતિ કરે છે. $3\, m$ ગતિ કર્યા પછી કણની ગતિઉર્જા કેટલા .............. $\mathrm{J}$ થશે?
એક ખાલી બસ ને $x$ અંતર કાપ્યા બાદ સીધા રોડ પર બ્રેક લગાડીને રોકી શકાય છે. ધારો કે મુસાફર તેના વજનના $50 \%$ જેટલો ભાર ઉમેરે અને જો બ્રેકીગનું બળ અચળ રહેલું હોય તો બ્રેક લગાડ્યા બાદ બસ કેટલું અંતર દૂર જશે? (બંને કિસ્સાઓમાં બસનો વેગ સમાન છે)
એક કણ, $a$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર આકર્ષિ સ્થિતિમાન $U = - \frac{k}{{2{r^2}}}$ અનુસાર ગતિ કરે છે.તેની કુલઊર્જા _______ થશે.