સમીકરણ $\sin^{100} x - \cos^{100} x = 1$ નો વ્યાપક ઉકેલ શોધો.

  • A
    $2n\pi + \frac{\pi}{3}, n \in I$
  • B
    $n\pi + \frac{\pi}{2}, n \in I$
  • C
    $n\pi + \frac{\pi}{4}, n \in I$
  • D
    $2n\pi - \frac{\pi}{3}, n \in I$

Explore More

Similar Questions

અંતરાલ $\left(\frac{\pi}{4}, \frac{7 \pi}{4}\right)$ માં $x$ ના કેટલા મૂલ્યો માટે $14 \operatorname{cosec}^{2} x - 2 \sin^{2} x = 21 - 4 \cos^{2} x$ સાચું છે?

જો $\cos 2\theta = \sin \alpha$ હોય,તો $\theta =$

ધારો કે $\theta \in [0, 4\pi ]$ એ સમીકરણ $(\sin \theta + 2) (\sin \theta + 3) (\sin \theta + 4) = 6$ નું સમાધાન કરે છે. જો $\theta$ ના તમામ મૂલ્યોનો સરવાળો $k\pi$ સ્વરૂપમાં હોય,તો $k$ નું મૂલ્ય શોધો.

અંતરાલ $[0, \pi]$ માં સમીકરણ $\cos 6x + \cos 4x + \cos 2x = -1$ ના ઉકેલોની સંખ્યા કેટલી છે?

જો $4\sin^2 \theta + 2(\sqrt{3} + 1)\cos \theta = 4 + \sqrt{3}$ હોય,તો $\theta$ નું વ્યાપક મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo