વિધેય $f(x) = x e^{x(1-x)}, x \in R$,એ

  • A
    $\left(-\frac{1}{2}, 1\right)$ માં વધતું વિધેય છે
  • B
    $\left(\frac{1}{2}, 2\right)$ માં ઘટતું વિધેય છે
  • C
    $\left(-1, -\frac{1}{2}\right)$ માં વધતું વિધેય છે
  • D
    $\left(-\frac{1}{2}, \frac{1}{2}\right)$ માં ઘટતું વિધેય છે

Explore More

Similar Questions

વિધેય $f(x) = \sin^4 x + \cos^4 x$ એ કયા અંતરાલમાં વધતું વિધેય છે?

જો $f(x) = \frac{x}{\log x}$ હોય,તો $f(x)$ કયા અંતરાલમાં વધતું વિધેય છે?

વિધેય $f(x) = \sin^4x + \cos^4x$ ક્યારે વધે છે?

વિધેય $f(x) = \tan^{-1}(\sin x + \cos x)$ એ કયા અંતરાલમાં વધતું વિધેય છે?

$x$ ના તમામ મૂલ્યોનો સમૂહ જેના માટે $\sin x \leq x$ થાય તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo