વર્તુળમાં ગુરુચાપ મેળવવાનું સૂત્ર . . . થાય.
$l=2 \pi r$
$l=\frac{\pi r \theta}{180}$
$l=2 \pi r-\frac{\pi r \theta}{360}$
$l=2 \pi r-\frac{\pi r \theta}{180}$
એક વર્તુળની ત્રિજ્યા $12$ સેમી છે. તેનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$
આકૃતિમાં $P ,Q$ અને $R$ ને કેન્દ્ર લઈ $14$ સેમીની ત્રિજ્યાનાં ચાપ દોરેલા છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
$42$ સેમી વ્યાસવાળા વતુળનો પારિધ અને ક્ષેત્રફળ શોધો.
$7$ સેમી ત્રિજ્યાના ચાર વર્તુળાકાર પૂંઠાના ટુકડાઓ એક કાગળ ઉપર એવી રીતે ગોઠવેલા છે કે જેથી દરેક ટુકડો બીજા બે ટુકડાઓને સ્પર્શે છે. આ ટુકડાઓની વચ્ચે રચાતા બંધ ભાગનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^2$ માં)
$\odot( P , 30)$ ના એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $300$ સેમી$^2$ છે, તો તેને અનુરૂપ ચાપની લંબાઈ .......... સેમી હોય.