બાજુની આકૃતિમાં $\overline{ P S }$ વ્યાસ પર એક વર્તુળ દોરેલ છે.$PS = 12$ સેમી તથા $PQ = QR = RS$ છે. $\overline{ PQ }$અને $\overline{ Q S }$વ્યાસવાળા અર્ધવર્તુળો દોરેલ છે. છાયાંકિત પ્રદેશની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો.$(\pi=3.14)$
$r$ ત્રિજ્યાવાળા વર્તુળમાં $l$ લંબાઈની ચાપથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ $=$ ........
આકૃતિમાં બતાવેલ ચોરસ $ABCD$ ની લંબાઈ $42$ સેમી છે. ચોરસની દરેક બાજુ પર અર્ધવર્તુળ દોરીને છાયાંકિત ચિત્રની રચના કરવામાં આવી છે. આ છાયાંકિત ચિત્રનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
$\widehat{ ACB }$એ વર્તુળ $\odot( O , 8 \,cm ) $ ની લઘુચાપ છે. જો $m \angle AOB =45$ હોય તો લઘુચાપ $\widehat{ ACB }$ ની લંબાઈ $\ldots \ldots \ldots . . cm .$ થાય.
વર્તુળની ત્રિજ્યા $7\,cm $ હોય તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય.