આકૃતિમાં $P ,Q$ અને $R$ ને કેન્દ્ર લઈ $14$ સેમીની ત્રિજ્યાનાં ચાપ દોરેલા છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

1061-45

  • A

    $308$

  • B

    $196$

  • C

    $340$

  • D

    $298$

Similar Questions

આકૃતિમાં રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.

$21$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના $120^{\circ}$ ના ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને તેને અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળનો તફાવત શોધો.  (સેમી$^2$ માં)

વર્તુળ $\odot( O ,\, r),$ માં લઘુ ચાપ $\widehat{ ABC }$ એ કેન્દ્ર આગળ કાટકોણ બનાવે છે. જો લઘુખંડ $\widehat{ ABC }$ નું ક્ષેત્રફળ $14.25\,cm ^{2}$ છે અને  $\Delta OAC$ નું ક્ષેત્રફળ $25 \,cm ^{2}$ છે તો લઘુવૃતાંશ $\widehat{ ABC }$ નું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots cm ^{2}$.

$7$ સેમી ત્રિજ્યાના ચાર વર્તુળાકાર પૂંઠાના ટુકડાઓ એક કાગળ ઉપર એવી રીતે ગોઠવેલા છે કે જેથી  દરેક ટુકડો બીજા બે ટુકડાઓને સ્પર્શે છે. આ ટુકડાઓની વચ્ચે રચાતા બંધ ભાગનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^2$ માં)

સમબાજુ ત્રિકોણના આકારનું એક ખેતર છે જેની દરેક બાજુની લંબાઈ $70$ મી છે. ખેતરના એક શિરોબિંદુ પર એક ગાયને $5$ મી લાંબા દોરડાથી બાંધેલ છે. ખેતરના જેટલા ભાગમાં ગાય ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)