$\odot( P , 30)$ ના એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $300$ સેમી$^2$ છે, તો તેને અનુરૂપ ચાપની લંબાઈ .......... સેમી હોય.
$40$
$30$
$10$
$20$
આકૃતિમાં, $d$ વ્યાસવાળા વર્તુળને અંતર્ગત એક ચોરસ છે અને બીજો ચોરસ તે વર્તુળને બહિર્ગત છે. શું બહારના ચોરસનું ક્ષેત્રફળ, અંદરના ચોરસના ક્ષેત્રફળ કરતાં ચાર ગણું છે ? તમારા જવાબ માટે કારણ આપો.
$\odot$ $(P, 20 )$ ના એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $150$ સેમી$^2$ છે.તો તેને અનુરૂપ ચાપની લંબાઈ ........... સેમી હોય છે
$21$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના $120^{\circ}$ ના ખૂણાવાળા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને તેને અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળનો તફાવત શોધો. (સેમી$^2$ માં)
વર્તુળ $\odot( O , 7),$ માં $\widehat{ ABC }$ ની લંબાઈ $14 $ છે. તો $\ldots \ldots .$ શરતનું પાલન થાય.
અર્ધવર્તુળની સંપૂર્ણ પરીમીતી $3.60\,m $ છે તો તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots . . cm $ થાય.