શું નીચેની પદાવલિ બહુપદી છે? તમારા જવાબનું સમર્થન કરો:
$\frac{1}{2x}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\frac{1}{2x} = \frac{1}{2} x^{-1}$
અહીં,ચલ $x$ નો ઘાતાંક $-1$ છે,જે પૂર્ણ સંખ્યા નથી.
બહુપદી એટલે એવી બીજગણિતીય પદાવલિ કે જેમાં તમામ ચલના ઘાતાંક અનૃણ પૂર્ણાંક (પૂર્ણ સંખ્યા) હોય.
અહીં $-1$ એ પૂર્ણ સંખ્યા ન હોવાથી,આ બીજગણિતીય પદાવલિ બહુપદી નથી.

Explore More

Similar Questions

નીચેનો ગુણાકાર શોધો :
$(2 x-y+3 z)(4 x^{2}+y^{2}+9 z^{2}+2 x y+3 y z-6 x z)$

Difficult
View Solution

જો $(x-1)$ એ $x^{3}+7x^{2}+ax-3$ નો અવયવ હોય,તો $a$ ની કિંમત શોધો.

નીચે આપેલ વિધાન સત્ય છે કે અસત્ય તે ચકાસો:
$-\frac{1}{3}$ એ $3x + 1$ નું શૂન્ય છે.

નીચેનામાંથી કઈ પદાવલિ બહુપદી છે? કારણ આપો. જો પદાવલિ બહુપદી હોય,તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો: $x^{2}-15x+50$

નીચે આપેલી બહુપદીને સુરેખ,દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો: $4x^{2} - 49$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo