$p(x)=x^{3}+9 x^{2}+26 x+24$ માટે $p(-2)=\ldots \ldots \ldots$

  • A

    $120$

  • B

    $0$

  • C

    $60$

  • D

    $-60$

Similar Questions

જો $a, b, c$ બધા શુન્યેતર હોય અને  $a+b+c=0,$ તો સાબિત કરો કે $\frac{a^{2}}{b c}+\frac{b^{2}}{c a}+\frac{c^{2}}{a b}=3$

બહુપદી $p(x)=x^{4}-2 x^{3}+3 x^{2}-a x+3 a-7$ ને $x+ 1$ વડે ભાગતાં મળતી શેષ $19$ હોય, તો $a$ ની કિંમત શોધો. $p(x)$ ને $(x + 2)$ વડે ભાગતાં મળતી શેષ પણ શોધો.

$x^{2}+9 x+20$ માંથી શું બાદ કરતાં તે $x+2$ થી વિભાજ્ય થાય ?

વિસ્તરણ કરો.

$(3 x-2)(3 x-6)$

$x$ ની નીચેની કિંમતો માટે બહુપદી $x^{2}-7 x+12$ નાં મૂલ્યો શોધો

$x=-2$