પરવલય $y = x^2 - x$ માટે $x = 1$ બિંદુએ સ્પર્શકનું સમીકરણ શું છે?

  • A
    $y = -x - 1$
  • B
    $y = -x + 1$
  • C
    $y = x + 1$
  • D
    $y = x - 1$

Explore More

Similar Questions

જેની નિયામિકા $x+2y-1=0$ અને નાભિ $(1,0)$ હોય તેવું પરવલય શોધો.

જો પરવલય $y^2 = 4ax$ પરના બિંદુ $(ap^2, 2ap)$ આગળનો અભિલંબ પરવલયને ફરીથી $(aq^2, 2aq)$ બિંદુએ મળે,તો:

બંને પરવલયો $y^2 = 4x$ અને $x^2 = -32y$ ને સ્પર્શતી રેખાનો ઢાળ શોધો.

જો પરવલય $y^2=4ax$ ના નાભિથી તેની નિયામિકા સુધીનું લંબ અંતર $\frac{3}{2}$ હોય,તો $(4a, -4a)$ બિંદુએ દોરેલા અભિલંબનું સમીકરણ શું થાય?

પરવલય $y^2 = x$ માટે જીવા $x - y + 1 = 0$ ને અનુરૂપ વ્યાસનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo